અમારા ફાર્મથી સીધું તમારી થાળીમાં

KAN NO ROTLO

ખેતરની તાજગી, હવે સીધી તમારી થાળીમાં

કાના નો રોટલો માં અમે અમારી રોજની મેનુ મુજબ – રોટલો-ભરથું, ગુજરાતી થાળી, વિવિધ શાક, છાસ અને સલાડ માટે જે સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ, તે મોટા ભાગે અમારા પોતાના ફાર્મમાંથી(ખેતરવાડી) માંથી
જ મેળવીએ છીએ.

કોઈ middleman, કોઈ storage નહીં – સીધું ખેતરથી તમારી થાળીને જોડતો એક વિશ્વાસ.

KANNOROTLO

What We Grow

તાજા શાકભાજી
ઘઉં અને અનાજ
છાસ/ઘી માટેનું દૂધ
ઘરેલું મસાલા અને ચટણીઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

whatsapp