🙏 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 🌼
ગુરુ આપણા જીવનમાં જ્ઞાન, માર્ગદર્શન અને સંસ્કારનો પ્રકાશ ફેલાવે છે. ગુરુ આપણને સાચો માર્ગ બતાવે છે અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે.
આ પવિત્ર ગુરુ પૂર્ણિમાના અવસરે Kana No Rotlo તરફથી સૌ ગુરુજનોને કોટિ-કોટિ વંદન. 🙏
🍽️ ઘર જેવો શુદ્ધ અને સ્વાદિષ્ટ ગુજરાતી સ્વાદ
🌿 ખેતરનાં તાજાં શાકભાજી સાથે
🥒 આજનું સ્પેશિયલ:
- ભીંડાનું શાક
- દહીં ભીંડા
Kana No Rotloમાં ભોજન ઓર્ડર મળ્યા પછી તાજું બનાવવામાં આવે છે, જેથી તમને ઘર જેવી તાજગી અને સ્વાદ મળી રહે.
📍 Delivery available in Prahlad Nagar, Satellite and nearby areas of Ahmedabad.
📞 ઓર્ડર માટે: 9328660428
🌐 www.kananorotlo.com
Kana No Rotlo – Rotlo That Feels Like Home 🏡
